Admission & Refund Policy
છેલ્લે અપડેટ: 2026
1. એડમિશન પ્રક્રિયા
- પ્રથમ 3 દિવસ ફ્રી ડેમો લેક્ચર — સંતોષ પછી જ ફી ભરવી.
- એડમિશન સીટ ઉપલબ્ધતા મુજબ First-come-first-serve આધારે.
- ફી રોકડ / UPI / બેંક ટ્રાન્સફર દ્વારા ભરી શકાય છે.
2. રિફંડ પોલિસી
- પ્રથમ 3 દિવસ ડેમો લેક્ચર ભર્યા બાદ અથવા પોતાના સ્વવિવેકથી એડમિશન લેવું, ત્યારબાદ તેમાં ફેરફાર શક્ય નથી.
- ગુજરાતમાં સૌથી ઓછી ફી હોવાથી કોઈપણ સંજોગોમાં વિધાર્થીએ ભરેલી ફી પરત મળવાપાત્ર નથી, જેની વિધાર્થીએ તેમજ વાલીએ નોંધ લેવી.
3. ટ્રાન્સફર
એક બેચમાંથી બીજા બેચમાં ટ્રાન્સફર સીટ ઉપલબ્ધતા મુજબ 30 દિવસની અંદર શક્ય છે.
4. સંપર્ક
વધુ જાણકારી માટે: 78781 86867
